FIIએ Q1 માં અદાણી ગ્રુપની 6 કંપનીઓમાં હિસ્સો ઘટાડ્યો; રૂ. 4,640 કરોડનું વેચાણ કર્યું
મુંબઇ, 24 જુલાઇઃ જૂન 2025ના ક્વાર્ટર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ અદાણી ગ્રુપની કંપનીઓમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હોવાનું નોંધાયું છે. અદાણી જૂથની 8માંથી 6 […]
