એર ઈન્ડિયાએ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં 60થી વધુ સ્થળોએ કનેક્ટિવિટી વધારવા સ્કૂટ સાથે નવી ઇન્ટરલાઇન ભાગીદારી કરી
અમદાવાદ, 12 ડિસેમ્બર: એર ઇન્ડિયાએ આજે સિંગાપોર એરલાઇન્સ (SIA) ની ઓછી કિંમતની પેટાકંપની સ્કૂટ સાથે નવી એકપક્ષીય ઇન્ટરલાઇન ભાગીદારીની જાહેરાત કરી છે. એર ઈન્ડિયાની સ્કૂટ […]
