GJEPCના આર્ટિસન જ્વેલરી ડિઝાઇન એવોર્ડ્સની ઉજવણી અને ડિઝાઇન તથા ક્રાફ્ટમેનશીપનું સન્માન

અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજીત તથા જીઆઈએ દ્વારા સંચાલિત આર્ટીસન જ્વેલરી ડિઝાઈન એવૉર્ડ્સની 7મી એડિશને ડિઝાઈનર્સને તેમની જ્વેલરી […]