માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21498-21377, રેઝિસ્ટન્સ 21691-21763, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ઓટો, UPL, HDFC લાઇફ
અમદાવાદ, 11 જાન્યુઆરીઃ નિફ્ટી-50એ સેકન્ડ હાફ પછી ટર્નઅરાઉન્ડ થવા સાથે 20 દિવસીય એવરેજ જાળવી રાખી છે. સાથે સાથે મજબૂત અપમૂવ સાથે સુધારાનો સંકેત આપ્યો છે. […]
