બાલાજી વેફર્સે જનરલ એટલાન્ટિક પાસેથી વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી

અમદાવાદ, 27 જાન્યુઆરી:બાલાજી વેફર્સે આજે જાહેર કર્યું  કે તેણે અગ્રણી વૈશ્વિક રોકાણકાર જનરલ એટલાન્ટિક પાસેથી વ્યૂહાત્મક રોકાણ મેળવવા માટે નિશ્ચિત કરાર કર્યાં છે. આ ટ્રાન્ઝેક્શનની નાણાકીય […]