બેન્કના કર્મચારીઓના પગારમાં 17 ટકા વધારો મળશે, દર શનિવારે બેન્કોમાં રજાને પણ મંજૂરી મળી શકે
અમદાવાદ, 9 માર્ચઃ બેન્ક કર્મચારી યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન પગારમાં વાર્ષિક 17% વધારા માટે સંમત થયા છે, જેના પરિણામે જાહેર ક્ષેત્રની બેન્કો દર વર્ષે […]