સેન્સેક્સ વધુ 556 પોઇન્ટ ઊછળ્યો, બેન્કિંગ- ફાઇનાન્સ શેર્સમાં બૂમ-બૂમ
અમદાવાદ, 4 મેઃ એચડીએફસી સહિતની નાણાકીય સંસ્થાઓના પરીણામો પ્રોત્સાહક રહેવાના પગલે આજે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના શેર્સમાં સંગીન સુધારાની ચાલ રહી હતી. ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ […]