SBIએ બેઝ રેટ વધારી 10.10 ટકા કર્યો, EMIમાં થશે વધારો

અમદાવાદ, 15 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં વધારો કર્યો છે. બેન્કે બેઝ રેટ 9.40 ટકાથી […]