નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768, રેઝિસ્ટન્સ 22075- 22168, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ
અમદાવાદ, 1 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24નો આખરી મહિનો શરૂ થઇ રહ્યો છે. કંપનીઓના પરીણામો, ચૂંટણીની તારીખો, ચૂંટણી પરીણામો, આરબીઆઇની બેઠક સહિત સંખ્યાબંધ ઇકોનોમિક, પોલિટિકલ અને […]