BSNL માટે રૂ. 89,000 કરોડના રિવાઇવલ પ્લાનને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી, 7 જૂનઃ કેન્દ્રીય કેબિનેટે  સરકારી ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે રૂ. 89,047 કરોડ ($10.79 બિલિયન)ના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી છે. જેમાં ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા […]