તમાકુ કંપનીઓ પર FDI પ્રતિબંધ લાદવાનું કેન્દ્રની વિચારણા હેઠળ

અમદાવાદ, 2 જુલાઇઃ તમાકુ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ પર આગામી દિવસોમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર સિગારેટ મેન્યુફેક્ચરિંગ […]