NCDEX: હાજર બજારોમાં નવી ખરીદીનો અભાવ, બાજરામાં ઉપલી તથા જીરામાં નીચલી સર્કિટ
મુંબઇ હાજર બજારોમાં નવી ખરીદીનો અભાવ તથા વાયદામાં સોદા સુલટાવવાની માનસિકતાનાં કારણે આજે કૄષિપેદાશોનાં ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. આજે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ […]