ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું

અમદાવાદ, 15 જુલાઇઃ ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં પ્રારંભિક જાહેર ઓફરિંગ દ્વારા ભંડોળ ઊભું કરવા માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા […]