CDSLએ ‘સવાલ કરો, સ્કેમ્સ કો સ્લેમ કરો’ ઝુંબેશ હેઠળ 20,000 ચોરસ ફૂટની કલાત્મક રંગોળી સાથે વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણી કરી

અમદાવાદ, 10 ઓક્ટોબર: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તેમજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશન (IOSCO)ના નેજા હેઠળ આયોજિત વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025 (WIW)ની […]