બજાજ ફાઇનાન્સની ફિક્સ્ડ ડિપોઝીટ રૂ. 50,000 કરોડ ક્રોસ

પુણે/મુંબઈ, 25 ઓગસ્ટ: નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની અને બજાજ ફિનસર્વનો ભાગ એવી બજાજ ફાઇનાન્સ લિમિટેડની ફિક્સ્ડ ડિપોઝિટ બુકે રૂ. 50,000 કરોડનું સીમાચિહ્ન પાર કર્યું છે. બજાજ […]