‘રાજાધિરાજઃ પ્રેમ. જીવન. લીલા.’: મેગા-મ્યુઝિકલના ગીતો, તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલિઝ
અમદાવાદ,12 ડિસેમ્બર: ‘રાજાધિરાજ: પ્રેમ…જીવન…લીલા.” મેગા-મ્યુઝિકલ, કે જેમાં શ્રીકૃષ્ણની યુગો જૂની લીલાઓને સુંદર રીતે જીવંત કરવામાં આવી છે, તે હવે વિશ્વભરના તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર […]