સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સએ ડૉ. રેડ્ડી’સ લેબોરેટરીઝ પાસેથી 14 ANDAs ખરીદી

અમદાવાદ, 6 માર્ચ: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“SPL”), તેના સંપૂર્ણ માલિકીની સહાયક સંસ્થા સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ક., યુએસએ (“SPI”) દ્વારા ડૉ. રેડ્ડી’સ લેબોરેટરીઝ અને તેના સંબંધિત સહયોગીઓ […]