મહિન્દ્રાની ઓલ-ઇલેક્ટ્રિક XUV400 પ્રો રેન્જ લોન્ચ

મુંબઈ, 13 જાન્યુઆરી: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે XUV400 Pro રેન્જને રૂ. 15.49 લાખથી શરૂ થતી પ્રારંભિક કિંમતે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. […]