MCX DAILY REPORT: સોનાનો વાયદો રૂ.178 નરમ, ચાંદીનો વાયદો રૂ.233 તેજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.201687.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28779.32 કરોડનાં કામકાજ […]
