બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

પૂણે, 10 મેઃ બજાજ ફિનસર્વ લિમિટેડની શાખા બજાજ ફાઇનાન્સે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. જેના થકી 44 મહિનાના […]