M&Mનો શેર 5 ટકાથી વધુ ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો, ફોક્સવેગન સાથે સપ્લાય એગ્રીમેન્ટની અસર
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર આજે 5.61 ટકા ઉછાળા સાથે 1864.65ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. બાદમાં 12.21 વાગ્યે 4.60 ટકા વૃદ્ધિ સાથે રૂ. […]