ઈન્ફોસિસ, વિદેશી એરલાઈન્સ અને વિદેશી શિપિંગ લાઈન્સને GST રાહત મળે તેવી શક્યતા

નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ કેન્દ્ર ઇન્ફોસિસ, વિદેશી શિપિંગ લાઇન્સ અને વિદેશી એરલાઇન્સને GST રાહત આપે તેવી શક્યતા છે. અહેવાલમાં જણાવાયું છે કે સરકાર આગામી GST […]