પ્રાઈમરી માર્કેટ ઝોનઃ સપ્ટેમ્બરમાં મેઇનબોર્ડમાં 3 દાયકાના સૌથી વધુ 28 IPO, SME પ્લેટફોર્મમાં 53 IPO યોજાયા
અમદાવાદ, 26 સપ્ટેમ્બર: ઇન્ડિયન પ્રાઇમરી માર્કેટમાં સપ્ટેમ્બરમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. લગભગ ત્રણ દાયકામાં સપ્ટેમ્બર માસની વાત કરીએ તો પ્રાઈમરી માર્કેટમાં પ્રવશેતાં IPO માટે […]
