ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 4 નવેમ્બર: ફ્રેન્કલિન ટેમ્પલટન (ઈન્ડિયા)એ આજે ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ (એફઆઈએમએફ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મલ્ટી-ફેક્ટર […]