GJEPC એ જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ભારતનું પ્રથમ ઈનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન સેન્ટર ‘જ્વેલસ્ટાર્ટ’ લોન્ચ કર્યું
મુંબઈ, તા. 13 જાન્યુઆરી: IIJS ભારત સિગ્નેચર 2026એ જેમ્સ, જ્વેલરી અને સંલગ્ન સ્ટાર્ટઅપ્સ માટે GJEPCનું પ્રથમ સમર્પિત ઇન્ક્યુબેશન પ્લેટફોર્મ જ્વેલસ્ટાર્ટ લોન્ચ કર્યું છે. મુંબઈમાં અનાવરણ […]
