ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ 37માં ગિફ્ટ સિટીએ રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું
એકંદરે 46મું સ્થાન મેળવ્યું, 52માં સ્થાનેથી આગેકૂચ કરી ગિફ્ટ સિટી ટોચના 50માં સ્થાન મેળવનાર ભારતનું એકમાત્ર ફાઇનાન્સિયલ સેન્ટર ગાંધીનગર, 28 માર્ચઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક […]