ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ફિનટેક ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું
ગાંધીનગર, 20 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ (ગિફ્ટ આઇએફઆઇ) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન […]