HDFC બેન્કે GIGA લોન્ચ કર્યુઃ ગીગ કામદારો માટે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનું સંપૂર્ણ સ્યુટ

અમદાવાદ, 2 સપ્ટેમ્બર: HDFC બેન્કે GIGA લોન્ચ કર્યું. જે ખાસ કરીને ગીગ વર્કર્સ/ફ્રીલાન્સર્સ માટે રચાયેલ ઉત્પાદનો અને સેવાઓનો સંપૂર્ણ ફાઈનાન્સિયલ સ્યૂટ છે. બેન્કે ફ્રિલાન્સર્સની જરૂરિયાતો […]