GJEPCએ કિરીટ ભણસાલીની ચેરમેન તરીકે, શૌનક પરીખને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ COA ચૂંટણી 2024ની પૂર્ણાહુતિ બાદ કિરીટ ભણસાળીની ચેરમેન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે, વાઈસ […]