Blackstone, Brookfield, અને Warburg Pincusની ગ્લેન્ડ ફાર્મામાં બહુમતી હિસ્સો ખરીદવા માટે વાટાઘાટો
મુંબઇ, 13 ફેબ્રુઆરીઃ ગ્લેન્ડ ફાર્મામાં Blackstone, Brookfield, અને Warburg Pincusની બહુમતી હિસ્સો ખરીદવા માટે વાટાઘાટો ચાલી રહી હોવાનું જાણકાર સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્રણ વૈશ્વિક […]