પ્રાઇમરી માર્કેટ એક્શનઃ આ સપ્તાહે 8 IPOની એન્ટ્રી સાથે 13 લિસ્ટિંગ

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં સોમવાર એટલે કે, તા 1 સપ્ટેમ્બરથી શરૂ થતા નવા સપ્તાહ દરમિયાન 8 IPO યોજાઇ રહ્યા છે. ઇક્વિટી માર્કેટની સ્થિતિ નબળી […]