2025ના ત્રીજા ક્વાર્ટરમાં GST માં રાહત અને તહેવારોની મોસમને કારણે રિટેઈલ ધિરાણની માગમાં વધારો
અમદાવાદ, 17 ડિસેમ્બર: 2025માં દેશમાં તહેવારોની મોસમ પહેલા જ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં (GST) ઘટાડાને કારણે રિટેલ ક્રેડિટ માર્કેટને વેગ મળ્યો હોય તેમ જણાય છે. […]
