GUJARATના રોકાણકારોએ જાન્યુ- એપ્રિલ-24 દરમિયાન રૂ. 819 કરોડનું રોકાણ ટાટા મ્યુચ્યુઅલ ફંડ્સમાં કર્યું
અમદાવાદના રોકાણકારોએ એરૂ. 410.4 કરોડનું રોકાણ ટાટા મ્યુ. ફંડમાં કર્યું અમદાવાદ, 25 જૂન: ગુજરાતમાં રોકાણકારોએ ટાટા મ્યુચ્યુઅલ ફંડની વિવિધ ઇક્વિટી સ્કીમ્સમાં જાન્યુઆરી-એપ્રિલ 2024 સુધીમાં રૂ. […]