Stock market Today: Hindalcoનો શેર આજે 15 ટકા સુધી તૂટ્યો, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ઘટાડો
અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ હિન્દાલ્કોનો શેર આજે 14.69 ટકા તૂટી 496.80ની ઈન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડા પાછળનું કારણ તેની યુએસ સ્થિત પેટા […]