HSBC ઇન્ડિયાએ વડોદરામાં નવી શાખાનો શુભારંભ કર્યો

અમદાવાદ,2 ડિસેમ્બર: HSBC ઇન્ડિયાએ શનિવારે ગુજરાતના વડોદરામાં તેની નવી શાખાનું ઉદ્ઘાટન કરીને સમગ્ર દેશમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. દેશના પ્રમુખ શહેરોમાં […]