સિનક્લેરસ હોટેલ્સ રજુ કરે છે Sinclairs Palace Retreat

અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ સિનક્લેરસ હોટેલ્સ લિમિટેડ ગર્વથી સિનક્લેરસ પેલેસ રીટ્રીટ, ઉદયપુરના ઉદઘાટનની જાહેરાત કરે છે, જે તેની પ્રીમિયમ મિલકતોના સંગ્રહમાં એક અદભુત નવો ઉમેરો છે. […]