ઇન્ડિયન આઈસ-ક્રીમ એક્સ્પો 2024: ગાંધીનગરમાં વૈશ્વિક પ્રવાહોનું કેન્દ્ર બનશે

ઈન્ડિયન આઈસક્રીમ એક્સપોએ ગાંધીનગરમાં 22 દેશોની યજમાની કરી; એક્સ્પોમાં 300થી વધુ સ્ટોલ હશે અને દેશભરમાંથી 30,000થી વધુ મુલાકાતીઓ આકર્ષે તેવી અપેક્ષા છે. આ સેક્ટરે 12-15 […]