વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ઈન્ડિયન પાસપોર્ટ 80માં ક્રમે

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટ 80માં ક્રમે છે. ભારતનો પાસપોર્ટ નાગરિકોને વિઝા વિના 62 દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. […]