INOXSOLAR એ 3 ગીગાવોટ સોલર મોડ્યુઅલ પ્લાન્ટ ખાતે ઉત્પાદન કામગીરી શરૂ કરી

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ આઈનોક્સ સોલર લિમિટેડે આજે ગુજરાત રાજ્યના અમદાવાદના બાવળામાં પોતાની અત્યાધુનિક સોલર મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે 3 ગીગાવોટ પ્લાન્ટના પ્રથમ તબક્કાની 1.2 ગીગાવોટની […]