માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19656-19560, રેઝિસ્ટન્સ 19826-19901, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, ગ્લેનમાર્ક
અમદાવાદ, 16 ઓક્ટોબરઃ નિફ્ટી-50એ લોઅર રેન્જ નજીક સપોર્ટ મેળવ્યોચે અને ફ્લેટ ટૂ નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે ઘટ્યા મથાળેથી 100 પોઇન્ટની રિકવરી હાંસલ પણ કરી છે. નિફ્ટી […]