IPO News: Nova AgriTech IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો ગ્રે માર્કેટ સ્થિતિ અને બ્રોકરેજ ટીપ્સ
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ કૃષિ ક્ષેત્રે કાર્યરત નોવા એગ્રિટેક લિ.નો આઈપીઓ ભરવાનો આજે અંતિમ દિવસ છે. કંપની 39-41ની પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 143.81 કરોડનું ફંડ […]