BLS ઇ-સર્વિસિસે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હેઠળ રૂ. 13.75 કરોડ એકત્ર કર્યા, ફ્રેશ ઈશ્યૂ સાઈઝ ઘટાડી
અમદાવાદ, 7 જાન્યુઆરીઃ BLS ઇન્ટરનેશનલ સર્વિસિસની પેટાકંપની BLS ઇ-સર્વિસિસે ROC સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પહેલા પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટમાં રૂ. 13.75 કરોડ એકત્ર કર્યા છે. […]