IRCTC Q2: ચોખ્ખો નફો 30.36% વધી Rs 294.67 કરોડ થયો, શેરદીઠ રૂ. 2.50 ડિવિડન્ડ જારી
અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ.એ FY24ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 294.67 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન […]