IPO Listing: IREDAના આઈપીઓનુ બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોને નવ દિવસમાં 75 ટકા રિટર્ન

અમદાવાદ, 29 નવેમ્બરઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. (IREDA)એ આજે બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોને મોજ કરાવી છે. રોકાણકારોને માત્ર નવ દિવસમાં 74.68 ટકા રિટર્ન […]