ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: હમાસે દિલ્હીમાંથી 4 કરોડના બિટકોઇન્સ ચોર્યા, 3 આતંકવાદી જૂથોને ક્રિપ્ટોમાં મોટાપાયે ફંડિંગ
નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ક્રિપ્ટોકરન્સી ચોરીના કેસની તપાસ કરી રહી છે, જ્યાં પશ્ચિમ દિલ્હીના એક વેપારીના ક્રિપ્ટો વૉલેટમાંથી લગભગ 4 કરોડ રૂપિયાની ચોરી થઈ […]