માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25556- 25475, રેઝિસ્ટન્સ 25687- 25736
26,000ની રેકોર્ડ ઊંચાઈ તરફ મજબૂત ચાલ માટે NIFTYને 25,750–25,800 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટીઓ ક્રોસ કરવાની જરૂર છે. ત્યાં સુધી, 25,400–25,300 ઝોનમાં સપોર્ટ સાથે કેટલાક કોન્સોલિડેશન જોવા […]
