જિયો વર્લ્ડ પ્લાઝાનો મુંબઈમાં પ્રારંભ, ભારતમાં ટોપ-એન્ડ રિટેલ અને મનોરંજનના અનુભવો માટે નવા સીમાચિન્હો
મુંબઈ, 31 ઓક્ટોબર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી […]