સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નો.ના કપડવંજ યુનિટમાં 3-4 માસમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થશે
સુરત, 21 ડિસેમ્બર: ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડના સિયામ સિમેન્ટ ગ્રુપ (SCG) વચ્ચેના સંયુક્ત સાહસ સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ આગામી […]