ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશવા સજ્જ

અમદાવાદ, ફેબ્રુઆરી, 2023: ભારતની કુલ ફાર્મા નિકાસોમાં ગુજરાતના અંદાજે 30 ટકા યોગદાન, કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં એક તૃતયાંશ હિસ્સેદારી તેમજ મોટી સંખ્યામાં ફાર્મા કંપનીઓની રાજ્યમાં ઉપસ્થિતિ […]