મહિન્દ્રાએ ડ્યુઅલ-ફ્યુઅલ સ્મોલ કોમર્શિયલ વ્હીકલ નવી સુપ્રો સીએનજી ડ્યુઓ લોન્ચ કરી

સુપ્રો સીએનજી ડ્યુઓના સર્વશ્રેષ્ઠ ફીચર્સ મહિન્દ્રાનું પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલડાયરેક્ટ-સ્ટાર્ટ સીએનજી 750 કિગ્રા પેલોડ શક્તિશાળી 20.01 kW(27BHP) એન્જિન સુપિરિયર 60 Nm ટોર્ક માઇલેજ 23.35 કિમી/કિલો,325 કિમીની હાઈ […]